Not Set/ સોના-ચાંદીના ભાવમાં ફૂલ ગુલાબી તેજીનો વાયરો, હુજ પણ ભાવ વધવાની શક્યા

સોના-ચાંદીના ભાવમાં ફૂલ ગુલાબી તેજીનો વાયરો જોવામાં આવી રહ્યો છે. પાછલા ઘણા દિવસથી વિશ્વભરમાં મેટલનો ભાવ આસમાની ઉંચાઇઓએ દેખાઇ રહ્યો છે ત્યારે ભારતમાં પણ સોના-ચાંદીની ચળક વધુ ખાલતી જોવામાં આવી રહી છે. જી હા, સોનાનાં 24 કેરેટનાં એક તોલું એટલે કે 10 ગ્રામનાં ભાવ 54,800 રૂપિયા પર પહોંચી ગયા છે. સાથે સાથે ચાંદીનો એક કિલોનો ભાવ પણ રૂપિયા 66,200 બોલાઇ રહ્યો છે. […]

Uncategorized
21b52b5f76a75284264fbfdf47abd84a 2 સોના-ચાંદીના ભાવમાં ફૂલ ગુલાબી તેજીનો વાયરો, હુજ પણ ભાવ વધવાની શક્યા

સોના-ચાંદીના ભાવમાં ફૂલ ગુલાબી તેજીનો વાયરો જોવામાં આવી રહ્યો છે. પાછલા ઘણા દિવસથી વિશ્વભરમાં મેટલનો ભાવ આસમાની ઉંચાઇઓએ દેખાઇ રહ્યો છે ત્યારે ભારતમાં પણ સોના-ચાંદીની ચળક વધુ ખાલતી જોવામાં આવી રહી છે. જી હા, સોનાનાં 24 કેરેટનાં એક તોલું એટલે કે 10 ગ્રામનાં ભાવ 54,800 રૂપિયા પર પહોંચી ગયા છે. સાથે સાથે ચાંદીનો એક કિલોનો ભાવ પણ રૂપિયા 66,200 બોલાઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, વૈશ્વિક માર્કેટમાં સોનું 1,957.44 ડોલરે ટ્રેડ થયું છે. ઉલ્લેખનીય છે બુલિયન માર્કેટમાં એક એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આવી જ વૈશ્વિક પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ કાયમ રહી તો દિવાળી સુધીમાં બંને ધાતુના ભાવ હજુ પણ વધી શકે અને કદાચ સોનુ – 57000 અને ચાંદી – 75000 સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews