Gujarat/ સોશિયલ મિડીયાની સેવા 7 કલાક સુધી ખોરવાઇ, વોટ્સઅપ,ફેસબુક,ઇન્સ્ટાગ્રામની સેવા રહી બંધ, 7 કલાક સુધી ત્રણેય પ્લેટફોર્મ રહ્યા બંધ, ગત રાતે 9.15 થી ત્રણેય પ્લેટફોર્મ ડાઉન હતા, DNS રૂટિંગ સમસ્યાઓના કારણે સેવાઓ બંધ થઇ હતી, ફેસબુકના શેરમાં 6 ટકા સુધીનો કડાકો, 6 મહિના પહેલા 42 મિનિટ સુધી ઠપ હતા

Breaking News