Bihar cabinet/ બિહારમાં નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે

સૂત્રો મુજબ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપ કોઈ પણ પ્રકારની નારાજગી ઈચ્છતી નથી. નીતિશ કુમાર પણ કેબિનેટનું વિસ્તરણ ઈચ્છે છે. જેડીયુએ પણ………

India Breaking News
Beginners guide to 2024 03 15T135122.930 બિહારમાં નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે

Bihar News: બિહારમાં આજે બપોરે 3:30 વાગ્યે બિહાર કેબિનેટનું વિસ્તરણ થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ ભાજપે બિહાર યુનિટ પાસે મંત્રી તરીકેની શપથ લેવા જશે તે ધારાસભ્યોનું લિસ્ટ મોકલી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થવાને લઈ ભાજપની રણનીતિ સાથે આગળ વધવાની ઈચ્છા દર્શાવે છે.

સૂત્રો મુજબ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપ કોઈ પણ પ્રકારની નારાજગી ઈચ્છતી નથી. નીતિશ કુમાર પણ કેબિનેટનું વિસ્તરણ ઈચ્છે છે. જેડીયુએ પણ લિસ્ટ તૈયાર બતાવ્યું છે. જેણે મંત્રી તરીકેની શપથ લેવાની છે તેમણે પટનામાં રોકાવા જણાવ્યું છે.

નીતિશ કુમાર દોઢ મહિના અગાઉ 9મી વખત સીએમ તરીકેના શપથ લેવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. વર્તમાનમાં નીતિશની કેબિનેટમાં કુલ 9 મંત્રીઓ છે. ભાજપમાંથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાં કુલ 36 મંત્રી હોઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી 

આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો: સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ