Not Set/ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની બેબી ગર્લની જુઓ ફોટોગ્રાફ્સ

બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાનએ 29 સપ્ટેમ્બરના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ તેમની નવજાત છોકરીનું નામ ઈનાયા નોમી ખેમુ પાડ્યું છે. કૃણાલે આ માહિતી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર શેયર કરી હતી. અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાન મામા-મામી બની ગયા છે અને તૈમૂર મોટો ભાઇ […]

Top Stories Entertainment
DSC 8384 compressed 1 સોહા અલી ખાન અને કુણાલ ખેમુની બેબી ગર્લની જુઓ ફોટોગ્રાફ્સ

બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાનએ 29 સપ્ટેમ્બરના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ તેમની નવજાત છોકરીનું નામ ઈનાયા નોમી ખેમુ પાડ્યું છે.

DSC 8388 compressed સોહા અલી ખાન અને કુણાલ ખેમુની બેબી ગર્લની જુઓ ફોટોગ્રાફ્સ

કૃણાલે આ માહિતી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર શેયર કરી હતી.

DSC 8371 સોહા અલી ખાન અને કુણાલ ખેમુની બેબી ગર્લની જુઓ ફોટોગ્રાફ્સ

અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાન મામા-મામી બની ગયા છે અને તૈમૂર મોટો ભાઇ બની ગયો છે.