Gujarat/ સૌરાષ્ટ્રવાસીઓને જન્માષ્ટમી પર્વે રેલવેની ભેટ, દ્વારકા જતા યાત્રીઓની સુવિધામાં થશે વધારો, રાજકોટ-ઓખા નવી સ્પે.ટ્રેન શરૂ કરાશે રાજકોટથી દ્વારકા જતા યાત્રીઓને ધ્યાને રાખી નિર્ણય, પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય, વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય

Breaking News