ગુજરાત/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક મામલો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કર્યો ફોન જીતુ વાઘાણીએ કર્યો ઇન્ચાર્જ કુલપતિને ફોન: સૂત્ર શિક્ષણમંત્રીએ કુલપતિ સાથે કરી ટેલિફોનિક વાત શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યો અસંતોષ: સૂત્ર ઇ. કુલપતિના કામગીરીથી શિક્ષણમંત્રી નાખુશ: સૂત્ર

Breaking News