Breaking News/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપરલીક મામલો ગાંધીગ્રામ પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત યુનિ.ના સંબંધિત સ્ટાફના નિવેદન નોંધવાનું શરૂ કોલેજના પેપર રિસીવર સામે નોધાયો ગુનો ભાજપના કોર્પો. ડૉ. નેહલ શુક્લની કોલેજ જીગર ભટ્ટ પેપર રિસીવર તરીકે હતા

Breaking News