Breaking News/ રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ તોડતા બન્યો બનાવ રૈયા રોડ પર સિંગ્નલ તોડનાર પાસે માગ્યા કાગળ ASI અને ટ્રાફિક વોર્ડનને ગાળો ભાંડી કર્યો હુમલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે જીવણ ભગવાનજી સંભાડની કરી ધરપકડ આરોપી અને તેના ભાઇ સહિત 4 લોકોની ધરપકડ રાહુલ નામનો શખ્સ સિવિલ હોસ્પિ.માં સારવાર હેઠળ

Breaking News