Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.માં જાપાનીઝ ભાષા શીખવાડાશે, યુનિવર્સિટીમાં ભાષા શીખવા વર્ગો થશે શરૂ, જાપાનીઝ ભાષાથી ઉદ્યોગ અને ટુરિઝમને થશે ફાયદો, 25 નવેમ્બરે જાપાનીઝ એમ્બેસીના 4 પ્રતિનિધિ લેશે મુલાકાત, 3 કરોડના ખર્ચે ભાષા ભવન બનાવવાનું આયોજન

Breaking News