Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌંભાડ બાદ વધુ એક કૌભાંડનો આરોપ, વધુ એક કૌભાંડનો કોંગ્રેસનો આરોપ, ગાર્ડનીંગ કામ માટે લાખોનો ખર્ચ થયાનો આરોપ, ગાર્ડનીંગ કામ માટે 6 લાખથી વધુનો ખર્ચ, મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની કરી માગ

Breaking News