Gujarat/ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં છવાયું ધુમ્મસ, રાજકોટમાં વહેલી સવારે છવાયું ગાઢ ધુમ્મસ, ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝબિલિટી ઘટી, વાહન ચલાવનાર લોકોને પડી રહી છે સમસ્યા, ચાલકો વાહનોની હેડલાઇટ ચાલુ કરી હંકારી રહ્યા છે વાહનો

Breaking News