Breaking News/ સ્કોન બ્રિજ પર કારચાલક દ્વારા મોતના તાંડવોનો મામલો, તમામ આરોપીઓને આજે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાશે, પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો દાખલ કરી, આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ 304ની કલમ દાખલ કરાઈ, તથ્ય પટેલ વિરુદ્ધ ખુન ન ગણાય એવા મનુષ્ય વધ માટે ગંભીર કલમ દાખલ, આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ 506(2) ની કલમ દાખલ કરાઈ, ધમકી આપવા બદલ પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો દાખલ, પોલીસ આરોપીઓના રિમાન્ડની કરશે માંગ, 10 લોકોના જીવ લેનાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

Breaking News