Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કચ્છના લખપતમાં ભાજપમાં અસંતોષ, કપરાશી તા.પં. બેઠક પર ટિકિટ ફાળવણીને લઈ નારાજગી , ભાજપ કાર્યકરે સરપંચોના ટેકાથી અપક્ષમાં ભર્યું ફોર્મ , આગામી સમયમાં નવા જુનીના સર્જાશે એંધાણ

Breaking News