India/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AAP મેદાનમાં, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત , મનીષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે, મનીષ સિસોદિયા બે તબક્કામાં યોજશે રોડ શો, સવારે વરાછાના વિવિધ વિસ્તારમાં રોડ શો, બપોરે કતારગામના વિવિધ વિસ્તારમાં રોડ શો, આપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

Uncategorized