Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ, 31 જિ.પં., 231 તા.પં., 81 ન.પા.નું આજે પરિણામ, પંચાયત અને પાલિકાની ચૂંટણીની સવારે 9 કલાકથી શરૂ થશે મતગણતરી, મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજનજર

Breaking News