Cricket/ આ ગુજ્જુ કે જેની ફિટનેસના વિરાટ પણ થયા કાયલ, અને ટ્વિટર પર શેર કરી તસવીર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી ગુરૂવારે ચોથી ટેસ્ટ મેચ યોજાશે.કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજીક્ય રહાણે જેવા ભારતના ટોચના ક્રિકેટરોએ ઇગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા નેટ પ્રેક્ટિસ કરી હતી.

Sports
soham desi આ ગુજ્જુ કે જેની ફિટનેસના વિરાટ પણ થયા કાયલ, અને ટ્વિટર પર શેર કરી તસવીર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી ગુરૂવારે ચોથી ટેસ્ટ મેચ યોજાશે.કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજીક્ય રહાણે જેવા ભારતના ટોચના ક્રિકેટરોએ ઇગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા નેટ પ્રેક્ટિસ કરી હતી.

IND vs ENG: Team India engage in 'footvolley' during nets; watch video | Cricket News | Zee Newsચોથી ટેસ્ટ મેચ યોજાય તે પહેલા વિરાટ કોહલીએ સોહમ દેસાઈના ફિટનેસને લઈને ખુબ જ વખાણ કર્યા છે.એટલું જ નહીં વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને નીક વેબ તથા સોહમ દેસાઈનાં વખાણ કર્યા હતા.કોહલીએ ટ્ટીટમાં કેપ્શન લખી કે, આ બંન્ને જીમમાં ખેલાડીઓને સખત ટ્રેનિગ કરાવે છે, જેથી ખેલાડીઓનું કામ સરળ થઇ શકે.

Soham Desai આ ગુજ્જુ કે જેની ફિટનેસના વિરાટ પણ થયા કાયલ, અને ટ્વિટર પર શેર કરી તસવીર

Suicide Case / ગર્ભવતી આયેશાને સસરાએ અને પતિએ માર્યો માર અને થયું મિસકેરેજ : પરિવારના ચોંકાવનારા ખુલાસાઓ

સોહમ દેસાઈ ગુજરાતની રણજી ટીમની ફિટનેસ માટે કામ કરી ચૂક્યા છે અને તેઓ ગજબની ફિટનેસ ધરાવે છે. તેઓ જીમમાં ખેલાડીઓની સાથે પોતે પણ ખૂબ મહેનત કરે છે.દેસાઇને સ્વિમિંગ તથા ટ્રેકિંગનો ખૂબ શોખ છે. નિક વેબ ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમના ટ્રેનર રહી ચૂક્યા છે.

Soham Desai આ ગુજ્જુ કે જેની ફિટનેસના વિરાટ પણ થયા કાયલ, અને ટ્વિટર પર શેર કરી તસવીર

 

Exam / CICSE બોર્ડ પરીક્ષાઓની તારીખ જાહેર : 10માં ધોરણની પરિક્ષાઓ 5 મે અને 12મા ધોરણની પરિક્ષાઓ 8 એપ્રિલથી પ્રારંભ

જ્યારે વેબ ન્યૂઝીલેન્ડની પ્રથમ સિરિઝની ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને સ્થાનિક રગ્બી ટીમની સાથે કામ કરી ચૂક્યા છે. દેસાઇને સ્વિમિંગ તથા ટ્રેકિંગનો ખૂબ શોખ છે. નિક વેબ ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમના ટ્રેનર રહી ચૂક્યા છે. વેબ ન્યૂઝીલેન્ડની પ્રથમ સિરિઝની ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને સ્થાનિક રગ્બી ટીમની સાથે કામ કરી ચૂક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…