Gujarat/ સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ધમધમાટ , તામ્રધ્વજ સાહુ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી આવશે અમદાવાદ એરપોર્ટ , તામ્ર ધ્વજ સાહુ સવારે 10.30 વાગ્યે આવશે એરપોર્ટ, કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક , તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ

Breaking News