Business/ પોસ્ટ ઓફિસની સ્કીમ, દર મહિને મળશે 4950 રુપિયા, જાણો કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ

લોકો તેમના નાણાં પર ફિક્સ ડિપોઝિટ જેવી ઘણી બચત યોજનાઓમાં રોકાણ કરે છે. પરંતુ ફિક્સડ ડિપોઝિટ અથવા કેટલાક રોકાણો ઉપરાંત એવી ઘણી સ્કીમ ઉપલબ્ધ છે. જેમા તમે દર મહિને પૈસા મેળવી શકો છો. તમને પોસ્ટ ઓફિસની વિશેષ યોજના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેની સાથે તમે દર મહિને 4950 રૂપિયા કમાઇ શકો છો. તમારા નાણાંને […]

Business
post office પોસ્ટ ઓફિસની સ્કીમ, દર મહિને મળશે 4950 રુપિયા, જાણો કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ

લોકો તેમના નાણાં પર ફિક્સ ડિપોઝિટ જેવી ઘણી બચત યોજનાઓમાં રોકાણ કરે છે. પરંતુ ફિક્સડ ડિપોઝિટ અથવા કેટલાક રોકાણો ઉપરાંત એવી ઘણી સ્કીમ ઉપલબ્ધ છે. જેમા તમે દર મહિને પૈસા મેળવી શકો છો. તમને પોસ્ટ ઓફિસની વિશેષ યોજના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેની સાથે તમે દર મહિને 4950 રૂપિયા કમાઇ શકો છો. તમારા નાણાંને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકો છો. તો ચાલો જાણીએ કે આ યોજના શું છે અને તેનું રોકાણ કેવી રીતે થાય છે

ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ અનુસાર પોસ્ટ ઓફિસની મહિનાની આવક સ્કીમમાં 6.6 ટકા વ્યાજ મળે છે. ગ્રાહકો આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકો છો. જો તમે તેમાં સંયુક્ત ખાતામાં રોકાણ કર્યું છે, તો તમને ડબલ લાભ મળી શકે છે.

હાઇવે પર દુર્ઘટના થતા જ એમ્બ્યુલન્સને તરત જ જાણ થઇ જશે, બનશે આવી હાઇટેક ટેકનોલોજી

Image result for पोस्ट ऑफिस की गारंटीड इनकम स्कीम: हर महीने मिलेंगे 4,950 रुपए, जानिए कैसे खुलवा सकते हैं खाता

આ રીતે તમે દર મહિને 4950 રૂપિયા કમાઇ શકો છો
આ યોજનાની વિશેષ વિશેષતા એ છે કે તેના વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. એટલે કે, જો કોઈ રોકાણકારે તેમાં સંયુક્ત ખાતામાં 9 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો તેનું વ્યાજ વાર્ષિક 6.6 ટકાના દરે 59,400 રુપિયા છે. તમારી વ્યાજની મહિના રકમ 4,950 રૂપિયા છે. જે તમે દર મહિને લઈ શકો છો.

તમે આગળ પણ રકમ વધારી શકો છો
તમને 5 વર્ષની મુદત અનુસાર 4,950નું મહિનાનું વ્યાજ મળશે. જો તમે ઇચ્છો, તો તમે તમારી પરિપક્વતા પણ વધારી શકો છો. આ યોજના હેઠળ તમે માત્ર 1000 રૂપિયાથી ખાતું ખોલી શકો છો. જો તમે સિંગલ ખાતું ખોલો છો, તો તમે 4.5 લાખ રૂપિયા જમા કરી શકો છો, જ્યારે જો તમે સંયુક્ત ખાતું ખોલ્યું છે, તો તમે 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

Jioનો ધમાકો, 75 રુપિયામાં મેળવો ફ્રી કોલિંગ અને 3GB ડેટા

Image result for पोस्ट ऑफिस की गारंटीड इनकम स्कीम: हर महीने मिलेंगे 4,950 रुपए, जानिए कैसे खुलवा सकते हैं खाता

કોણ ખાતું ખોલી શકે છે
– કોઈપણ વ્યક્તિ કે જે 18 વર્ષથી ઉપર હોય
– વધુમાં વધુ 3 સંયુક્ત ધારકો એકસાથે ખાતું ખોલી શકે
– 10 વર્ષથી ઉપરના બાળકના નામે ખાતું ખોલી શકાય છે

 શરતો શું છે
આ ખાતું ખોલવાની એક મહત્વપૂર્ણ શરત એ છે કે તમે 1 વર્ષ પહેલાં તમારી જમા રાશિ પાછી ખેંચી શકતા નથી. બીજી બાજુ, જો તમે તમારી મુદત પૂરી કરતા પહેલા પાંત વર્ષની અંદર કાઢો છો તો તમે મુળ રાશિની 1 ટકા રકમ કાપીને આપવામાં આવશે. જો તમે સમયગાળો પૂણ કરીને એટલે કે 5 વર્ષ પછી તમારી રકમ પાછા ખેંચી લો છો, તો તમને યોજનાના તમામ લાભ મળશે.