Not Set/ સ્નૈપડીલના કો-ફાઉન્ડર હવે નહી લે સેલેરી, 600 લોકોની છટણી કરશે કંપની

નવી દિલ્હીઃ કૈશ બચાવવા માટે અને કંપનીને નફામાં લાવવા માટે સ્નેપડીલના કો-ફાઉન્ડર કુનાલ બહલ અને રોહિત બંસલ આગળની સૈલેરી નહી લેવાની જાહેરાત કરી છે. કોઇ પણ હાઇપ્રોફાઇલ કંપનીનું સ્ટાર્ટઅપ કરનાર કૉ-ફાઉન્ડર અને પ્રમોટરે આવું પહેલી વાર પગલું ભર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સાત વર્ષ જુની કંપની સ્નેપડીલને નફામાં લાવવા માટે આવું પગલું […]

Uncategorized
snapdea 23 02 2017 1487825749 storyimage સ્નૈપડીલના કો-ફાઉન્ડર હવે નહી લે સેલેરી, 600 લોકોની છટણી કરશે કંપની

નવી દિલ્હીઃ કૈશ બચાવવા માટે અને કંપનીને નફામાં લાવવા માટે સ્નેપડીલના કો-ફાઉન્ડર કુનાલ બહલ અને રોહિત બંસલ આગળની સૈલેરી નહી લેવાની જાહેરાત કરી છે. કોઇ પણ હાઇપ્રોફાઇલ કંપનીનું સ્ટાર્ટઅપ કરનાર કૉ-ફાઉન્ડર અને પ્રમોટરે આવું પહેલી વાર પગલું ભર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સાત વર્ષ જુની કંપની સ્નેપડીલને નફામાં લાવવા માટે આવું પગલું લેવામાં આવ્યું છે.

ઇ-કોમર્સ સ્નેપડીલ આગામી અમુક દિવસોમાં અંદાજે 600 લોકોને હટાવી શકે છે. સાથે જ કંપનીના સંસ્થાપક કુણાલ બહલ અને રોહીત બંશલે વેતન નહી લેવાનો નિર્ણય લીધો છે. તેમજ સ્નેપડીલના માલિકિના ફ્રિચાર્ચના સીઇઓએ ગોવિંદ રાજને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.