સ્માર્ટસિટી વડોદરા/ સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ છેતરપિંડી, વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે છેતરપિંડી, વર્ક પરમીટ વિઝાની લાલચ આપી લાખ્ખો રૂપિયા પડાવ્યા, એડવાન્સ 1 લાખ, બાકીના વિદેશ પહોંચ્યા પછીની આપી લાલચ, લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ, ભોગ બનેલ 5 વ્યકિતઓએ માંજલપુર પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ. માંજલપુર પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની કરી ધરપકડ, કુલદીપ નિકમ, આશિષ ગવળી અને વિકાસ પટેલની ધરપકડ, છેતરપિંડી મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી

Breaking News
Breaking News