Gujarat/ ગાંધીનગરના અડાલજમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, સ્ટેટ મોનિટરિંગ સેલે અડાલજમાંથી ઝડપ્યો દારૂ , તપાસ દરમિયાન વિદેશી દારૂની 20 પેટી ઝડપાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ સાથે 2 આરોપીઓને ઝડપ્યા, કુલ 2 લાખ 86 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Breaking News