Not Set/ સ્વરા ભાસ્કર વિરુદ્ધ અવમાનનાં કેસ ચલાવવા માટે એટર્ની જનરલે ન આપી મંજૂરી, જાણો શું કહ્યુ

એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે ફેબ્રુઆરીમાં યોજાયેલી પેનલ ચર્ચામાં ટિપ્પણી કરવા માટે અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે ગુનાહિત અવમાનની અદાલતની અરજીની સંમતિને નકારી દીધી છે. એટર્ની જનરલ વેણુગોપાલે અરજદારે લખેલા પત્રમાં કહ્યું છે કે, આ ટ્વીટ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને ટાંકતા “તથ્યાત્મક” લાગે છે અને “સંસ્થા પર હુમલો નથી.” અરજદારોએ હવે પરવાનગી માટે સોલિસિટર જનરલ તુષાર મહેતાની કચેરીમાં અરજી […]

Uncategorized
35ab36fc3fbb942966780c907d25381c સ્વરા ભાસ્કર વિરુદ્ધ અવમાનનાં કેસ ચલાવવા માટે એટર્ની જનરલે ન આપી મંજૂરી, જાણો શું કહ્યુ
એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે ફેબ્રુઆરીમાં યોજાયેલી પેનલ ચર્ચામાં ટિપ્પણી કરવા માટે અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે ગુનાહિત અવમાનની અદાલતની અરજીની સંમતિને નકારી દીધી છે.

એટર્ની જનરલ વેણુગોપાલે અરજદારે લખેલા પત્રમાં કહ્યું છે કે, આ ટ્વીટ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને ટાંકતા “તથ્યાત્મક” લાગે છે અને “સંસ્થા પર હુમલો નથી.” અરજદારોએ હવે પરવાનગી માટે સોલિસિટર જનરલ તુષાર મહેતાની કચેરીમાં અરજી કરી છે. આપને જણાવી દઇએ કે, સ્વરા ભાસ્કરે પેનલ પરિચર્ચામાં સુપ્રીમ કોર્ટનાં અયોધ્યાનાં ચુકાદા પર ટિપ્પણી કરી હતી, જેની સામે આ અરજી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.