Not Set/ મેઘરાજાએ સુરત શહેરની બદલી સુરત, 6.5 ઈંચ નોંધાયો વરસાદ

  રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં મેઘમહેર વરસી છે, શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવાર મોડી સાંજ સુધી સતત વરસ્યો હતો. ત્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહી મેઘાની દે ધનાધન ચાલુ છે. સુરત શહેરમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અહી ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીનાં નીચાણવાળા વિસ્તારો […]

Gujarat Surat
f84d002e799d9934927ac2011773044b મેઘરાજાએ સુરત શહેરની બદલી સુરત, 6.5 ઈંચ નોંધાયો વરસાદ

 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં મેઘમહેર વરસી છે, શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવાર મોડી સાંજ સુધી સતત વરસ્યો હતો. ત્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહી મેઘાની દે ધનાધન ચાલુ છે. સુરત શહેરમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. અહી ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીનાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ખૂબ બેટિંગ ચાલી રહી છે. એન.ડી.આર.એફ. ની કુલ 13 ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 11 અને એન.ડી.આર.એફ.ની બે એમ કુલ 13 ટુકડીઓ અત્યારે રિઝર્વ રાખવામાં આવી છે. અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. એન.ડી.આર.એફ. ની કુલ 13 ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 11 અને એન.ડી.આર.એફ.ની બે એમ કુલ 13 ટુકડીઓ અત્યારે રિઝર્વ રાખવામાં આવી છે. અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 

સુરત શહેરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કામરેજમાં 5.5 ઇંચ વરસાદથી વિસ્તાર પાણી-પાણી થઇ ગયો છે. માંડવીમાં પણ 4 ઇંચ વરસાદ પડયો છે. સુરતમાં એક જ દિવસમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. સુરતમાં એક જ દિવસમાં સરેરાશ 6.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.

​​​​​​નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.