Not Set/ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

દિવસે ને દિવસે મોંઘવારીની માર વધતી જઈ રહી છે. એક બાજુ શાક ભાજીના વાધેલા ભાવ.  તેમય વળી હવે દૂધમાં પણ લિટરે 2 રૂપિયાનો વધારો.  મધ્યમ વર્ગીય ગૃહિણીનું બજેટ જ ખોરવીને મૂકી દીધું છે. અમુલ ડેરી દૂધના ભાવોમાં વધારો કર્યો છે. સુમુલ ડેરીએ કર્યો ભાવ વધારો કર્યો છે. અમુલ તાજા દૂધ પર લીટર દીઠ બે રૂપિયાનો […]

Top Stories Gujarat Food Others
sumul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

દિવસે ને દિવસે મોંઘવારીની માર વધતી જઈ રહી છે. એક બાજુ શાક ભાજીના વાધેલા ભાવ.  તેમય વળી હવે દૂધમાં પણ લિટરે 2 રૂપિયાનો વધારો.  મધ્યમ વર્ગીય ગૃહિણીનું બજેટ જ ખોરવીને મૂકી દીધું છે.

અમુલ ડેરી દૂધના ભાવોમાં વધારો કર્યો છે. સુમુલ ડેરીએ કર્યો ભાવ વધારો કર્યો છે. અમુલ તાજા દૂધ પર લીટર દીઠ બે રૂપિયાનો વધારો, તો અમુલ શક્તિ દૂધ પર પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો અમુલ તાજા દૂધના 40 ના બદલે 42 રૂપિયા કરાયા છે.

તો અમુલ શક્તિ દૂધના 50 ના બદલે 52 રૂપિયા કરાયા છે. આ ભાવ વધારનું કારણપશુ આહારના ભાવમાં વધારો થયો હોવાનું જણાવવામાં આવે છે. પશુ આહારના ભાવમાં ગુણી દીઠ 140 નો વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.