માવઠાની આગાહી/ હજુ 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી આજે ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની સંભાવના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં આગાહી દાહોદ, ડાંગ, તાપીમાં માવઠાની આગાહી આગામી 4 દિવસમાં રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો થશે વધારો 9 મેએ અમદાવાદમાં યલો એલર્ટની કરાઈ આગાહી

Breaking News