Gujarat/ હર્ષ સંઘવી ગૃહ મંત્રી બની રહ્યાંનો મેસેજ વાયરલ, મંત્રીમંડળની રચના પહેલા જ મેસેજ વાયરલ, મેસેજ વાયરલ થતાં ભારે ચર્ચા, સી.આર.પાટીલની નજીકના છે હર્ષ સંઘવી, સુરતમાં ટેકેદારો દ્વારા ઉજવણીનો કાર્યક્રમનો મેસેજ વાયરલ, ટેકેદારોએ ફટાકડા ફોડવાનો કાર્યક્રમનો મેસેજ વાયરલ, સો.મીડિયામાં મેસેજ વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક

Breaking News