છેતરપિંડી/ હળવદ: માર્કેટયાર્ડમાં છેતરપિંડીનો મામલો, લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો, ઉચાપત કરવા અંગે ગુનો દાખલ, સેક્રેટરી વિપુલ એરવાડીયા સામે ગુનો સાત લોકો સામે પણ ગુનો દાખલ કર્યો, લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ગુનો દાખલ કર્યો, ખોટા દસ્તાવેજ- લાખો રૂપિયાની માર્કેટિંગ શેષ ઉઘરાવી, વર્ષ 2015માં ડુપ્લીકેટ પહોંચ સાથે શેષ ઉઘરાવી, તમામ આરોપીની ધરપકડના ભણકારા

Breaking News