Gujarat/ હળવદ માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ , ખંડણીકોરના વિરોધમાં માર્કેટયાર્ડ રહેશે બંધ , પોલીસ અને વેપારીઓ વચ્ચે યોજાઈ હતી બેઠક , બેઠક બાદ પણ કોઈ નિર્ણય લેવાયો નહીં , આરોપીની ધરપકડ બાદ જ યાર્ડ ખુલશે:વેપારી મંડળ

Breaking News