Not Set/ હવમાન વિભાગની આગહી, જુન મહિનામાં ગરમી સામાન્ય કરતા વધારે રહેવની શક્યતા

નવી દિલ્હીઃ વર્ષ 2017 દરમ્યાન દેશમાં ગરમીનો માર વધુ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.. મોસમ વિભાગ દ્વારા રજૂ કરાયેલાં અનુમાન મુજબ, જૂન મહિનામાં દેશનાં દરેક હિસ્સામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે. આની પહેલાં વર્ષ 2016માં પણ દેશમાં સૌથી વધુ ગરમી રહી હતી. મોસમ વિભાગ મુજબ ગરમી વધવી એક ગ્લોબલ […]

India
dc Cover rkk7kibkdqvknsqp4qbv2tsq01 20160315015750.Medi હવમાન વિભાગની આગહી, જુન મહિનામાં ગરમી સામાન્ય કરતા વધારે રહેવની શક્યતા

નવી દિલ્હીઃ વર્ષ 2017 દરમ્યાન દેશમાં ગરમીનો માર વધુ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.. મોસમ વિભાગ દ્વારા રજૂ કરાયેલાં અનુમાન મુજબ, જૂન મહિનામાં દેશનાં દરેક હિસ્સામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે. આની પહેલાં વર્ષ 2016માં પણ દેશમાં સૌથી વધુ ગરમી રહી હતી. મોસમ વિભાગ મુજબ ગરમી વધવી એક ગ્લોબલ ટ્રેન્ડ છે અને દુનિયાભરમાં ગરમીની અસર જોવા મળશે. મોસમ વિભાગ મુજબ, 47 ટકા સંભાવના છે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત,મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, અને તેલંગણામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે.