ગુજરાત હવામાન વિભાગની આગાહી/ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે 1 ડિગ્રી વધશે, 3 દિવસ બાદ ફરી 1 ડિગ્રી ઘટશે પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાય છે પશ્ચિમ દિશાના પવનથી ભેજનું પ્રમાણ વધ્યું પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ દક્ષિણ દિશાથી વાદળ આવી રહ્યા છે

Breaking News