માવઠાની આગાહી/ હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કચ્છ, રાજકોટ, ભાવનગરમાં વરસાદની શક્યતા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી દીવ . દાદરા નગરમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં આગાહી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે

Breaking News