Breaking News/ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે પવનની દિશા બદલાશે જેના કારણે તાપમાન વધશે અમદાવાદ મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું 24-25 એપ્રિલના અમદાવાદ શહેરમાં યલો એલર્ટ

Breaking News