હવામાન અને આબોહવા/ હવામાન વિભાગની આગાહી, તાપમાન વધતાં ગરમીનો અહેસાસ થશે, વે.ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો, અમદાવાદમાં 16.2 ડિગ્રી રહેશે તાપમાન ગાંધીનગર 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન, હાલ બેવડી ઋતુનો અહેસાસ, દિવસ દરમિયાન 31થી 32 ડિગ્રી તાપમાન રહેશે

Breaking News