Heavy rain forecast/ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી દ. ગુ.માં ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે અમદાવાદ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સકલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે

Breaking News