Gujarat/ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસને લઈને કરી આગાહી વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આજે આગાહી કાલે સૌરાષ્ટ્ર- દાહોદ તરફ વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે

Breaking News