ગુજરાત હવામાન વિભાગની આગાહી/ હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી 24 કલાક તાપમાન યથાવત રહેશે 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગત રોજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ગરમ શહેર રહ્યું ગત રોજ પોરબંદર અને દિવ સીવીયર હિટ વેવ રહ્યું જૂનાગઢ અને સુરતમાં હીટવેવ રહ્યું હતું

Breaking News