Gujarat/ મહેસાણામાં કબીરધામના મહંતનો સમાધિનો મામલો, સમાધિ અવસ્થામાં મહંત દેહત્યાગનો દાવો નિષ્ફળ, મહંત સપ્તશુલની સમાધિની જાહેરાતનો ફિયાસ્કો, સમાધિમાંથી ઉઠી મહંત સમાધિ આપવા કરી માગ, ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માગી માફી, આજ પછી હું કોઈ દિવસ આશ્રમમાં પગ નહીં મુકું

Breaking News