Taiwan/ પ્રેમી નશામાં સુતો રહ્યો અને પ્રેમિકાએ પ્રાઇવેર્ટ પાર્ટ કાપીને ટોયલેટમાં ફ્લશ કરી દીધો, આ હતું કારણ..

કેટલીકવાર કોઈ બદલો લેવા ગમે તે કરી બેસે છે. આવું જ કંઈક તાઇવાની છોકરી સાથે થયું. તેનો આરોપ છે કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો હતો. સમજાવવા છતાં પણ તે સુધારવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં, ગર્લફ્રેન્ડએ તેને સજા આપવાનો નિર્ણય કર્યો. તેથી તેનો પ્રેમી સુઇ ગયો ત્યારે તેનો ખાનગી ભાગ કાપી […]

World
taiwan પ્રેમી નશામાં સુતો રહ્યો અને પ્રેમિકાએ પ્રાઇવેર્ટ પાર્ટ કાપીને ટોયલેટમાં ફ્લશ કરી દીધો, આ હતું કારણ..

કેટલીકવાર કોઈ બદલો લેવા ગમે તે કરી બેસે છે. આવું જ કંઈક તાઇવાની છોકરી સાથે થયું. તેનો આરોપ છે કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો હતો. સમજાવવા છતાં પણ તે સુધારવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં, ગર્લફ્રેન્ડએ તેને સજા આપવાનો નિર્ણય કર્યો. તેથી તેનો પ્રેમી સુઇ ગયો ત્યારે તેનો ખાનગી ભાગ કાપી નાખ્યો હતો. એટલું જ નહીં, તેમને લાગ્યું કે ઓપરેશન પછી તેનો ખાનગી ભાગ ફરીથી જોડી ન શકાય તે માટે તેને કંઇક નવું વિચાર્યુ, આવી સ્થિતિમાં, તેણે ખાનગી ભાગને શૌચાલયમાં ફ્લશ કરી દીધો.

પ્રેમીને ખબર ન પડી તેમ ઉઠાવ્યું ખૌફનાક પગલું
મિરરના સમાચાર અનુસાર, આખો મામલો તાઇવાનના ચાંગુઆ કાઉન્ટીના શિહુ ટાઉનનો છે. જ્યાં હુઆંગ નામની વ્યક્તિએ રાત્રે ખૂબ દારૂ પીધો અને ચિકન નૂડલ્સ ખાધા, ત્યારબાદ તે સૂઈ ગયો. પણ જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે પથારી પર ચારે બાજુ લોહી વહેતું હતું. તે લોહીને જોઈને ગભરાઈ ગયો હતો કે તેને ખૂબ દુખાવો થયો તો જાણ થઈ હતી કે તેનો ખાનગી ભાગ ગાયબ છે. પછીથી જ્યારે તેને ખબર પડી તો આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે તેની ગર્લફ્રેન્ડ ફૂંગે તેનો ખાનગી ભાગ કાપી નાંખ્યો હતો અને તેને ટોઇલેટમાં નાખી દીધો હતો.

Sleeping man had penis CUT OFF by 'girlfriend who flushed it down toilet because she suspected he was cheating'

બોયફ્રેન્ડ માટે લેવાયા પગલાં
ફૂંગ જણાવ્યુંકે હુઆંગ તેની સાથે બેવફાઈ કરી રહ્યો હતો. તે કોઇ બીજા સાથે જિંદગી પસાર કરી રહ્યો હતો. તે જોવાનું મારા માટે સ્વીકાર્ય ન હતું. આવી સ્થિતિમાં તેમણે જાતે હુઆંગને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો. જોકે, પોલીસે ફૂંગને કસ્ટડીમાં લીધી છે.