Not Set/ હવે આ ચીનાઓને કોણ સમજાવે..!! LAC પર ફીંગર-4 નજીક લાઉડસ્પીકર પર વગાડ્યાં પંજાબી સોંગ

એ વાત તો ખરી જ છે કે, આ ચીનાઓનું મન કળવુ મુશ્કેલ તો છે જ, ચીન અને ચીનની સરકાર સહિત ચીનવાસીઓ વિશે કહેવામાં આવે છે તે કહે કઇક, દાખાડે કઇક અને કરે પણ કઇક બીજૂ જ. ચીન વિશે જેવી માન્યતા છે તેવી જ હરકત ચીન દ્વારા હાલમાં જ LAC પર કરવામાં આવી છે. LAC પર ચીનાઓની […]

Uncategorized
bcfff2c1baca4aee9f351b6bf1d12d27 1 હવે આ ચીનાઓને કોણ સમજાવે..!! LAC પર ફીંગર-4 નજીક લાઉડસ્પીકર પર વગાડ્યાં પંજાબી સોંગ

એ વાત તો ખરી જ છે કે, આ ચીનાઓનું મન કળવુ મુશ્કેલ તો છે જ, ચીન અને ચીનની સરકાર સહિત ચીનવાસીઓ વિશે કહેવામાં આવે છે તે કહે કઇક, દાખાડે કઇક અને કરે પણ કઇક બીજૂ જ. ચીન વિશે જેવી માન્યતા છે તેવી જ હરકત ચીન દ્વારા હાલમાં જ LAC પર કરવામાં આવી છે. LAC પર ચીનાઓની વિચિત્ર હરકત સામે આવી !

LAC પર વિવાદીત ફીંગર-4 નજીક ચીનાઓ દ્વારા મોટા મોટા લાઉડસ્પીકર લગાડવામાં આવ્યા. છે ને વિચીત્ર અને આશ્ચર્ય જનક વાત અને સૌથી હેરત અંગેજ ક્ષણો તો ત્યારે સામે આવી જ્યારે ચીનાઓ દ્વારા લગાવવામાં આવેલા મોટા મોટા લાઉડસ્પીકર પર લાઉડલી પંજાબી સોંગ વગાડ્યાં. બીલકુલ ફરી વાંચવાની જરુર નથી, સાચુ જ વાંચી રહ્યા છો તેમે…ચીની સેના દ્વારા LAC પર લાઉડસ્પીકર લગાવી પંજાબી સોંગસ વગાડવામાં આવ્યા. 

ચીન છે એટલે વિચારવુ તો રહ્યું જ કે, ભારતીય સેનાનું ધ્યાન ભટકાવવાનો આ પ્રયાસ છે કે પછી ટેન્શન ઘટાડવાની કવાયત ? ઉલ્લેખનીય છે કે, છેલ્લે 8મી સપ્ટેમ્બરે અહીં જ ફાયરીંગ થયું હતું અને  લગભગ અધધધ 100 રાઉન્ડ ફાયરીંગ થયું હવાનાં કારણે સમગ્ર વિસ્તાર અને બનેં દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews