traffic police/ હવે ટ્રાફિક પોલીસ વાહન નહીં રોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક, ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક અધિકારી સાથે કરી બેઠક, ટ્રાફિક નિયમોને સુધારા નવી પોલીસી પર ચર્ચા, નવા નિયમ પ્રમાણે વાહન ઊભા રાખવાનો નિયમ નથી, ટેકનોલોજીની મદદથી દંડ કરાશે, નિયમ ભંગ બદલ ઓછો દંડ વસૂલાઈ શકે છે, વાહનો પણ જપ્ત નહીં થઈ શકે, વાહનચાલકો પર આર્થિક ભારણ ન આવે તેવી વ્યવસ્થા

Breaking News