Gujarat/ હવે દાહોદ પણ બનશે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના 6 શહેરોની પસંદગી કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત શહેરોની કરી પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા કુલ 2,326 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ દાહોદને સ્માર્ટ સીટી બનાવવા 293 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ અમદાવાદને 459.34 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી ગાંધીનગરને 315.305 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ રાજકોટને 386.76 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ સુરતને 490 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ વડોદરા શહેરને 382 કરોડની ગ્રાન્ટ ફાળવવાઈ

Breaking News