કેશોદ/ હાંડલાંથી અગતરાય જતા રસ્તાનુ ખાતમુહુર્ત કરાયું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ કરાયા 3.71 કરોડ ના ખર્ચે બનનાર રસ્તાનું ખાતમુહૂર્ત 17 કીમી લાંબી ચક્કર નહીં લગાવવા પડે બાળકોને પોલિયોના ટીપા પણ આપવામાં આવ્યા

Breaking News