Not Set/ હાર્દિક પંડ્યાના ‘સ્ટાર્સ’ અત્યારે હાલ આસમાન પર

ઑસ્ટ્રેલિયાની સામે રમયાલે પાંચ વનડે મેચોની સીરીઝમાં ભારતે 3-0થી આગળ છે. જેમાં બે મેચોમાં પંડ્યા જ વિજય મેચની ઇનિંગ્સ રમ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કપિલે કહ્યું કે હાર્દિક પંડ્યા મારા કરતાં શ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ તેને હજુ તનતોડ મહેનત કરવી પડશે. અત્યારે આ ઉતાવળ હશે. અમે તેના પર બેકારનું દબાણ બનાવા માંગતા નથી. તેની […]

Sports
maxresdefault 17 હાર્દિક પંડ્યાના 'સ્ટાર્સ' અત્યારે હાલ આસમાન પર

ઑસ્ટ્રેલિયાની સામે રમયાલે પાંચ વનડે મેચોની સીરીઝમાં ભારતે 3-0થી આગળ છે. જેમાં બે મેચોમાં પંડ્યા જ વિજય મેચની ઇનિંગ્સ રમ્યો છે.

download 96 હાર્દિક પંડ્યાના 'સ્ટાર્સ' અત્યારે હાલ આસમાન પર

એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કપિલે કહ્યું કે હાર્દિક પંડ્યા મારા કરતાં શ્રેષ્ઠ ખેલાડી છે. પરંતુ તેને હજુ તનતોડ મહેનત કરવી પડશે.

images 70 હાર્દિક પંડ્યાના 'સ્ટાર્સ' અત્યારે હાલ આસમાન પરimages 69 હાર્દિક પંડ્યાના 'સ્ટાર્સ' અત્યારે હાલ આસમાન પર

અત્યારે આ ઉતાવળ હશે. અમે તેના પર બેકારનું દબાણ બનાવા માંગતા નથી. તેની પાસે એખ મહાન ખેલાડી તરીકે ઉભરી આવવાની પ્રતિક્ષા અને ક્ષમતા છે.

download 97 હાર્દિક પંડ્યાના 'સ્ટાર્સ' અત્યારે હાલ આસમાન પર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે પણ પંડ્યાના વખાણ કર્યા હતા. દ્રવિડે કહ્યું હતું કે હાર્દિકને લઇને મારુ માનવું છે કે તે દરેક પરિસ્થિતિમાં રમવા માટે તૈયાર છે. માત્ર તેની સ્વાભાવિક રમત જ નહીં દરેક રીતે તે રમત રમવા માટે તૈયાર છે.