Not Set/ હાર્દિક પટેલ સામે વોરંટ ઈશ્યુ

પાસના નેતા હાર્દિક પટેલ સામે વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. સુરત સેશન્સ કોર્ટે હાર્દિક વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કર્યું છે..જો કે આ વોરંટ જામીન પાત્ર ઈશ્યુ કરવામાં આવેલં છે..કોર્ટમાં હાર્દિકને હાજર રહેવાાનું હતું પરંતુ હાર્દિક કોર્ટમાં હાજર ન રહેતા આ વોરંટ ઈશ્યુ કરાયું છે..અને હવે 4 સપ્ટેમ્બરે હાર્દિકને ફરી કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું છે.

India
hardik patel ap હાર્દિક પટેલ સામે વોરંટ ઈશ્યુ