Gujarat/ હિંમતનગર અથડામણ મુદ્દે રાત્રે 8 કલાકે બેઠક,  મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે મહત્વની બેઠક,  હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા રહેશે હાજર,  સ્થિતિની સમીક્ષા કરી કડક કાર્યવાહીની સૂચના અપાશે,  અત્યાર સુધી થયેલી કાર્યવાહીની પણ સમીક્ષા થશે

Breaking News