Gujarat/ હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત , બે ટ્રક અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત , અકસ્માત થતાં ત્રણેય વાહનોમાં લાગી આગ , અકસ્માતમાં એક મહિલાનું દાઝી જતાં મોત , 7 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા , ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

Breaking News