Not Set/ હિઝબુલ સરગના સૈયદ સલાહુદ્દીનના પુત્રની થઈ ધરપકડ

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ટેરર ફંડિંગ મામલામાં મોટી કાર્યવાહી કરતાં હિઝબુલ મુઝાહુદ્દીનના ફાઉન્ડર સૈયદ સલાહુદ્દીનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. NIAએ શાહિદ યુસુફની ધરપકડ નવી દિલ્લીથી કરવામાં આવી છે. યુસુફની ધરપકડ 2011ના એક ટેરર ફંડિંગ મુદ્દે કરવામાં આવી છે. સૈયદ સલૈહુદ્દીનનો પુત્ર જમ્મૂ-કશ્મીર સરકારના કૃષિ વિભાગમાંં જૂનિયર એન્જીનીયર છે.

India
હિઝબુલ સરગના સૈયદ સલાહુદ્દીનના પુત્રની થઈ ધરપકડ