Breaking News/ હિમતનગરમાં માર્કેટયાર્ડમાં ઘઉંની મબલખ આવક સતત બીજા દિવસે ઘઉંના ભાવમાં વધારો ઘઉંના ભાવોમાં વધારો મળતા ખેડૂતો ખુશખુશાલ આજે ઘઉંના પ્રતિ 20 કિલોના રૂ. 430 થી રૂ. 811 ભાવ યાર્ડમાં આજે 13,145 ઘઉંની બોરીની આવક નોંધાઈ ગઈકાલે 8,355 બોરીની આવક નોધાઇ હતી ગઈકાલે 20 કિલોનો મળ્યો હતો રૂ. 421 થી રૂ. 836 ભાવ સતત બીજા દિવસે ખેડૂતોને 800થી વધુનો ભાવ ,અલ્યા

Breaking News