Guajrat/ રાજ્યમાં પ્રજાસત્તાક પર્વના પ્રવચન પર નિયંત્રણ, મુખ્યમંત્રી સહિતના નેતાઓના પ્રવચન પર નિયંત્રણ, રાજ્ય ચૂંટણીપંચનો પરિપત્ર, સરકારની સિદ્ધિ પર નહીં કરી શકાય પ્રવચન, પ્રવચનમાં વિકાસ કાર્યોની ઉપલબ્ધિ નહીં ગણાવી શકાય, ઐતિહાસિક મહત્વ અને રાષ્ટ્રીય એકતા પર બોલી શકાશે, કાર્યક્રમના સ્થળે પક્ષના પ્રચાર કે બેનર નહીં લગાવી શકાય, ધ્વજવંદન કાર્યક્રમની વિડીયોગ્રાફી કરવાની રહેશે, મતદારો પ્રભાવિત ન થાય તે રીતે આયોજન કરવું પડશે

Breaking News