Not Set/ હૈદરાબાદમાં 5 વર્ષના માસૂમ વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકાર્યો-પીઠ પર સોળ ઉપસી આવ્યા

હૈદરાબાદના તારનાકા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં 5 વર્ષના માસૂમ વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારવાના આરોપ બદલ પોલીસે સ્કૂલ ટીચરની ધરપકડ કરી છે. અપર કિંડર ગાર્ડનમાં ભણતો મોહમ્મદ ખાજા તલીફ ગુરુવારે સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે પહોંચ્યો.ત્યારે તેની પીઠ પર સોળ ઉપસેલા હતા.આ અંગે તેણે પેરેન્ટ્સને માહિતગાર કર્યા હતા.જે બાદ વિદ્યાર્થીના પેરેન્ટ્સે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અને ફરિયાદના આધારે પોલીસે આરોપી […]

Uncategorized
vlcsnap 2017 11 17 11h46m41s182 1 હૈદરાબાદમાં 5 વર્ષના માસૂમ વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકાર્યો-પીઠ પર સોળ ઉપસી આવ્યા

હૈદરાબાદના તારનાકા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં 5 વર્ષના માસૂમ વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારવાના આરોપ બદલ પોલીસે સ્કૂલ ટીચરની ધરપકડ કરી છે. અપર કિંડર ગાર્ડનમાં ભણતો મોહમ્મદ ખાજા તલીફ ગુરુવારે સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે પહોંચ્યો.ત્યારે તેની પીઠ પર સોળ ઉપસેલા હતા.આ અંગે તેણે પેરેન્ટ્સને માહિતગાર કર્યા હતા.જે બાદ વિદ્યાર્થીના પેરેન્ટ્સે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અને ફરિયાદના આધારે પોલીસે આરોપી ટીચર કુમુદીનીની ધરપકડ કરી હતી.